મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023
ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડાવામાં આવેલ છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના Online Application ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે. અગાઉ આપણે બ્યુટી પાર્લર સહાય યોજના વિશે માહિતી મેળવી. આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવીશું. Free Silai Machine Yojana more info સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે. સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું. સિલાઈ મશીન યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose) રાજ્યના દરેક નાગરિકો રોજગારી મ...